Proud of Gujarat
FeaturedGujarat

ઝઘડિયા:ગુમાનદેવ પીઠ ખાતે તારીખ ૧૧-૦૫-૧૯ના રોજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

Share

દિનેશભાઇ અડવાણી

તિરૂપતિ શ્રી નિવાસ કલ્યાણ મોહત્સવ,બ્રહ્મ કુંભ અભિષેક,શ્રી રામલક્ષમ્ણ જાનકી મૂર્તિ પ્રતિષ્ઠા અને વીર શહીદોના સમ્માનના ઉપલક્ષમાં કુસ્તીનું આયોજન કરવામાં આવનાર છે.તારીખ ૧૧-૦૫-૧૯ ને શનિવારના રોજ શ્રી પંચ રામાનંદી નિર્વાણી અખાડા હનુમાન ગદ્દી અયોધ્યાજી દ્વારા બપોરે ૨ વાગ્યાથી સાંજ સુધી કુસ્તી WWF ૨૦-૨૦ (રેસલિંગ ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.આ કુસ્તી સ્પર્ધા ગુમાનદેવ પીઠ તાલુકો.ઝઘડિયા જિલ્લો.ભરૂચ ખાતે યોજાશે.સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવનાર છે.આ સ્પર્ધામાં તથા મહાપ્રસાદીનો લાભ લેવા ભરૂચના લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement


Share

Related posts

ખેડા : કપડવંજ પોલીસ વિભાગ દ્વારા અનોખી રીતે રક્ષાબંધન પર્વ ઉજવાયો

ProudOfGujarat

નડિયાદ જવાહર નગરના ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ ઉજવાશે

ProudOfGujarat

હાલોલ જીઆઇડીસી વિસ્તારમા એકત્ર થયેલા ૧૭ ઇસમોની પોલીસે કેમ કરી ધરપકડ ? જાણો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!