Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના મનસુખભાઈ વસાવા આગળ ચાલી રહ્યા છે…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખભાઇ વસાવા આગળ ચાલી રહ્યા છે.મતગણતરી હાલ ચાલી રહી છે.શરૂઆતની મતગણતરીમાં મનસુખભાઇ વસાવા આગળ ચાલી રહ્યા છે.ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ ના શેરખાન પઠાણ ,બી.ટી.પી ના ઉમેદવાર છોટુભાઈ વસાવા અને ભાજપના મનસુખભાઇ વસાવા વચ્ચે ત્રિકોણીય જંગ જામી રહ્યો છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરમાં આવેલ જીઆઇએલ કંપનીમાં કામદારનું રહસ્યમય મોત થતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો

ProudOfGujarat

નડિયાદના વોર્ડ નં.૬ માં પાયાની સુવિધાઓ ન મળતા રહિશોએ વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!