Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના મનસુખભાઇ વસાવાની જીત….

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો વિજય થયો છે.આખરે ભરૂચ લોકસભા બેઠક પર જામેલા ત્રિકોણીય જંગનો અંત આવ્યો છે.વિજય બાદ મનસુખભાઇ ના સમર્થકો દ્વારા વિજય સરઘસ કે.જે પોલિટેક્નિક કોલેજ થી ભાજપ કાર્યાલય સુધી કાઢવામાં આવ્યો હતો.આ પ્રસંગે આતશબાજી વચ્ચે કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા.

Advertisement


Share

Related posts

સુરતનાં સાંસદ દર્શના જરદોષે ગતરોજ લોકસભામાં પ્રશ્નકાળ દરમ્યાન કલર બ્લાઈન્ડના વારસાગત રોગથી પીડાતા સુરતના એક શિક્ષિત યુવકને નોકરીમાંથી અયોગ્ય ધોષિત કરતો હોય તેને ન્યાય મળે તે માટે ધારદાર રજુઆત કરી હતી.

ProudOfGujarat

ચોરીના બનાવમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વરના જુના સરદાર બ્રિજના પ્રવેશ દ્વાર પાસે એંગલમાં ટ્રેલર ઘુસી જવાથી અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

1 comment

સલીમ આદમભાઈ પટેલ May 23, 2019 at 10:12 am

અભિનંદન

Reply

Leave a Comment

error: Content is protected !!