Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-વાલિયા ટાઉનમાં સોશિયલ મીડિયામાં યુવતીની હેરાનગતિ મુદ્દે બે જૂથ બાખડયા,બે વ્યક્તિને ઇજા…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ વાલિયા ટાઉનમાં રહેતી એક યુવતીને મોબાઇલ ઉપર નજીક માં જ રહેતા એક ઈસમ દ્વારા અવાર નવાર ફ્રેન્ડ રિકવેસ્ટ અને મેસેજ કરી હેરાન પરેશાન કરનાર ઇસમને લઇ ને જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી.મામલા અંગે બંને પક્ષો સમાધાન માટે બેઠા હતા તે સમયે અચાનક મામલો ગરમાતા બંને પક્ષો વચ્ચે મારામારી ની ઘટના બની હતી.સમગ્ર ઘટનામાં બે લોકોને ઈજાઓ પહોંચી હતી.હાલ વાલિયા પોલીસે ૬ ઈસમો વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધી સમગ્ર મામલા અંગે ની વધુ તપાસ હાથધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચમાં ઇંગ્લેન્ડથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસની શંકાસ્પદ અસરનાં પગલે સિવિલ હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથક ના હેડ કોસ્ટેબલ એક હજાર ની લાંચ લેતા ઝડપાયા……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!