Proud of Gujarat
GujaratFeaturedINDIA

પનોલી માં થયેલ ચોરી નો ભેદ ઉકેલાયો…

Share

અંકલેશ્વર તાલુકાના પનોલી જીઆઇડીસી ખાતે કંપનીમાંથી ઇલેકટ્રીક મોટરો તેમજ કેબલ વાયરો મળી ને ૭૩,000ઉપરાંત ની ચોરી કરી ને તસ્કરો ફરાર થઈ ગયા હતા.જેમાં બે જેટલા ઈસમો ની અટકાયત કરી હતી. પાનોલી જીઆઇડીસી ખાતે આવેલ ચેક રબ ટેક કંપનીમાંથી 24ના રાત્રી દરમિયાન મધરાત્રીએ બે અજાણ્યા ચોર કંપનીની ગ્રીલ તોડીને ગેરકાયદે પ્રવેશ કરીને જેમાં સીસીટીવી કેમેરાનું એલીડી કિંમત રૂપિયા 3000 તેમજ પ્લાન્ટમાં લગાવેલ પેનલ મશીનનો ઇલેક્ટ્રિક મોટર ની  ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે સંદર્ભે કંપનીના માલિક વિપુલભાઈ વિઠ્ઠલભાઈ ચોડવાડિયા રહે સુરત નાના વરાછા આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ફરિયાદ દર્જ કરાવતા આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા આ ચોરીના સમા બાકરોલ ગામના કાલી મંદિર પાસેથી ચોરી સંદર્ભમાં ગોકુલ ઉપર લંગડો લાલા સહકારી મંદિર મુકેશ ભરવાડ ના મકાન માં તેમજ બીજો ઝાકીર યાસીન સૈયદ, નવી નગરી, આમોદ ના ઓ ની ધરપકડ કરીને તાલુકા પોલીસે ચોરી ઇસમો વિરૂદ્ધ વિરોધ વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

ભરૂચ-નર્મદા જીલ્લાનાં સાતપુડા ડુંગરનાં વિસ્તારમાં એકમાત્ર નેત્રંગ તાલુકામાં ત્રણ ડેમ અને પાંચ નદીઓ વહે છે,છતાં ધરતીપુત્રોને પાણી માટે કકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી આઇ.ટી.આઇ. માં કન્વોકેશન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લરનાં કોર્સનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!