Proud of Gujarat
GujaratFeaturedINDIA

બીલીમોરા માં રેલવે દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું

Share


બીલીમોરા તલોધ રોડ ઉપર રેલવે લાઇન નજીક છેલ્લાં ઘણા વર્ષો થી ગેરકાયદેસર ઝુંપડા બનાવી દેવા આવ્યા હતા.રેલવે તંત્ર દ્વારા રહીશો ને અનેકવાર નોટિસો આપવા છતાં પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવા આવતા ન હતા.આજે સવારે રેલવે તંત્ર દ્વારા રેલવે પોલીસ મોટા કાફલા સાથે દબાણો દૂર કરવાની શરૂઆત કરી હતી.રેલવે લાઇન થી 18 મીટર માર્કિંગ કરી ને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

દેડિયાપાડામાં પોણા નવ ઇંચ અને સાગબારામાં પોણા છ ઇંચ વરસાદ પડ્યો !

ProudOfGujarat

તડકેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોનની ઉજવણી.

ProudOfGujarat

વડોદરા : સાડીઓનો શો રૂમ ધરાવતા વેપારી પાસે ખંડણી માંગનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!