Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ શહેરના સોસાયટી વિસ્તારમાં ટ્રેક્ટર વાટે માટી ઠાલવતા શ્રમિક પરીવાર ની 16 વર્ષની બાળકી નુ સારવાર મોત નિપજ્યું.

Share

વિરમગામ શહેરના ઘર્મજીવન હાઇસ્કૂલ પાસેના મેદાન મા રહેતા અને મજુરી કામ કરતા શ્રમિક પરીવાર ની 16 વર્ષની બાળકી સુમિત્રાબેન રમેશભાઇ મેડા (ઉ.વ.16) મૂળ-દાહોદ નું સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહીતી અનુસાર મોડી રાત્રીએ સુર્યગોવિંદ સોસાયટીના ઘર્મજીવન હાઇસ્કૂલના પાસેના તંબુ બાઘી રહેતા અને પાસે ટ્રેક્ટર દ્રારા માટી ઠાલવાતા ટ્રેક્ટર ની અડફેટે બાળકી ઘાયલ અવસ્થા મા હતી જેને પ્રાથમિક સારવાર માટે વિરમગામ શહેરના ગાંઘી હોસ્પીટલમાં બાદ અમદાવાદ ની અસારવા સીવીલ હોસ્પીટલ સારવાર દરમ્યાન વહેલી સવારે મૃત જાહેર કર્યો હતો. વિરમગામ ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ તજવીજ હાથ ધરી છે. માહીતી મળતાં અકસ્માત ગુનો નોધાયો છે.

:-પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ.

Advertisement

Share

Related posts

ભરૂચ : ભોલાવ વિસ્તારમાં દલિત યુવક સાથે મારામારી બાદ યુવકનું સારવાર બાદ મોત થતા પરિવારજનોનો હોસ્પિટલ ખાતે હંગામો, જાણો વધુ.

ProudOfGujarat

રાજપીપળા : ગોરા ગામ ખાતે ૧૫ કરોડના ખર્ચે નર્મદા ઘાટ બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે.

ProudOfGujarat

અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરના તારલાઓ બોર્ડના પરિણામોમાં ચમક્યા, શહેરના ટોપ-10 માં સ્થાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!