Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

Share

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય.પઠાણ નાઓની સુચના અનુસંધાને ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગેની ડ્રાઈવ અનુસંધાને પકડવાના બાકી પડતા આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસોએ આવા પકડવાના બાકી પડતા આરોપીઓને શોધી કાઢવા ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચીખલી પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.lll 339/2018 પ્રોહીબિશન એ.ક. 65 એ.ઇ. 8198(2) મુજબના ગુનાના કામે પકડવાના બાકી આરોપી રફીક અહમદ ઈબ્રાહીમ ગરાસીયા (રાજ) ઉં.વ. 37 રહે; બાપુવિલા, ધર્મકાંટાની બાજુમાં, શેરપુરા, ભરૂચ નાને તા. 3/12/18ના 15:45 કલાકે જંબુસર બાયપાસથી પકડી પાડી CRPC ક. 41(1) આઈ મુજબ અટક કરી ભરૂચ શહેર બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામાં કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1840 થઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓમાં ફાયર સેફટી ના સાધનોની ચકાસણીનો આદેશ

ProudOfGujarat

ઘાસની ગંજીઓમાં છુપાવી રાખેલો વિદેશી દારુના જથ્થા સાથે એકની અટક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!