Proud of Gujarat
GujaratFeaturedINDIA

પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી પોલીસ.

Share

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ દ્વારા રાખવામાં આવેલ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ અનુસંધાને તથા એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અર્થે પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ.ચૌધરી તથા હેડ કોન્સ્ટેબલ વરસન શંકરભાઈ, હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર નુરજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભાવસિંગ નગીનભાઈ એસ.ઓ.જી. ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન બાતમીના આધારે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના કામનો નાસતો-ફરતો વોન્ટેડ આરોપી પંકજ ઉર્ફે સલમાન પ્રવીણ સોલંકી ઉમર વર્ષ 30 રહે; આલી હરીજનવાસ, પાંજરાપોળ પાછળ, ભરૂચ. નાને ઝડપી પાડી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાનૂની કાર્યવાહી કરવા હેતુસર સોંપેલ છે.

Advertisement

Share

Related posts

પંચકોષી ઉત્તરાવાહિની નર્મદા પરીક્રમાનો આજથી પ્રારંભ થયો

ProudOfGujarat

પરિવાર વડોદરા ગણેશ સ્થાપના કરવા ગયોને, ઘરમાં તસ્કરો ખેલ કરી ગયાં

ProudOfGujarat

રાજપીપળા : જીતનગર ખાતે નર્મદાના 222 જેટલાં હથિયારી અને બિન હથિયારી તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!