Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયમાં વિજય ઉત્સવ ઉજવાયો….

Share

ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ભેંકાર સન્નાટો….

Advertisement

આજે સતાના સેમીફાઇનલ સમાન ચુટણી જગમાં કોંગ્રેસ ટીમનો જવલંત વિજય થતા સમગ્ર દેશમાં વિજય ઉત્સવ ઉજવાયો ભરૂચ ખાતે પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતીના કાર્યાલયમાં પણ ઢોલ ત્રાસા નગારા અને આંતાશબાજી વડે સૌ વિજય ને વધાવી લિધો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના ઉપપ્રમુખ યુનુશ ભાઇ પટેલે ખુબ સરસ વિષ્લેશણ ટુંકમાં કર્યુ તેમણે જણાવ્યુ કે આ પરિણામો સત્ય સંગઠન સમર્પણ શક્તિ નુ ઉત્તમ ઉદાહરણ છે જેમાં યુવાનોનો જુસ્સો કે જે રાહુલ ગાંધીમાં જણાઇ રહ્યો છે અને સિનીયરોનો અનુભવ કે જે ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર એહમદભાઇ  પટેલ તથા અન્ય સિનિયરોમાં જણાઇ રહ્યો છે

યુવાનોની શક્તિ,કાર્યકરોનું સમર્પણ અને વરિષ્ઠ નેતાઓનો અનુભવ નો સારો અને સચોટ ઉપયોગ કરી રાહુલ ગાંધીએ સતાના સેમિફાઇનલમાં કેહવાતા મહારથીઓને પછડાટઆપી યશસ્વી વિજય  મેળવ્યો છે


Share

Related posts

ઈદના દિવસે પણ પેપર ચેકિંગ ફરજિયાત: ભરૂચના મુસ્લિમ શિક્ષકોમાં ઉગ્ર રોષ

ProudOfGujarat

વડોદરામાં પત્નીએ પતિનું ગળું દબાવી, વીજકરંટ આપી હત્યા કરી.

ProudOfGujarat

વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!