Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લા માં શિતલહેર ફેલાઇ ગઇ છે વાતાવરણ માં બપોરના સમયે પણ ઠંડક વર્તાય રહી છે…

Share

હવામાન ખાતા ના સુત્રોનાજણાવ્યા અનુસાર તાજેતર માં કાશ્મીર શિમલા અને અન્ય વિસ્તારોમા બરફ વર્ષા થતા ભરૂચ જીલ્લામા ઠંડી નુ મોજુ ફરી વળ્યૂ છે. દિવસે દિવસે તાપમાન નો પરો નિચે જઇ રહ્યો છે આજ રોજ લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયુ હતુ પરંતુ તે સાથે ઠંડા  પવન ના ભારે સુસવાટા ના પગલે ઠંડી વધૂ તિવ્ર બની હતી હવામાન ખાતાના સુત્રો ના જણાવ્યા અનુસાર આવનારા દિવસો માં ઠંડી નુ પ્રમાણ વધે તેવી સંભાવના છે

Advertisement

Share

Related posts

ઝઘડિયાનાં ધોળાકુવા ગામે પોટલીઓ લાવી આપવા બાબતે ઠપકો આપતા હુમલો કરાયો.

ProudOfGujarat

માંગરોળ : શ્રી એન. ડી.દેસાઈ હાઈસ્કૂલનું ધોરણ 12 નું પરિણામ 79.69% ટકા આવ્યું.

ProudOfGujarat

વલસાડ : અકસ્માતનો આ છે વિકાસ : IRB તંત્રની બેદરકારીથી અકસ્માતની વણજાર, દંપતિનો બચાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!