Proud of Gujarat
FeaturedGujaratINDIA

સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓને ધાબરા વિતરણ કરવામા આવ્યુ.

Share

નિલકંઠેશ્વર માહાદેવ મંદીર ખાતે સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓ અને જરૂરીયાત મંદોને ઘાબળા વિતરણ કરવામા આવ્યુ હતુ. સેવાયજ્ઞ સમીતી ધ્વારા દર્દીઓને પ્રત્યક્ષ સેવાના ભાગરૂપે મેડીકલ અને સહાયક સેવા એમ્બયુલન્સ સેવા, પોષ્ટીક આહાર વિતરણ બિનવારસી દર્દીઓ માટે આશ્રય સ્થાન વગેરેની સેવા કરવામા આવે છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં સેલોદની યુવતી સી.એ બનતા તાલુકાનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

ગુજરાત પર બિપરજોય વાવાઝોડું સંકટ ટાળવા દ્વારકાધીશ મંદિરે એક સાથે ચઢાવાઈ 2 ધજા

ProudOfGujarat

સુરતના રાંદેરમાં ધર્મના આધારે શેલ્ટર હોમનું સંચાલન થતું હોવાની ફરિયાદને પગલે હોબાળો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!