Proud of Gujarat
GujaratFeaturedINDIA

સિનિયર સિટીઝન માટે સાધન સહાય માટેના અને તપાસણી કેમ્પનુ આયોજન

Share

ભરૂચના સિવીલ હોસ્પીટલ વિસ્તારમા આવેલ નર્સીંગ સ્કુલ ખાતે ભરૂચ અને વાગરા તાલુકાના સિનીયર સીટીઝનોને સાઘન સહાય માટેના આંકલન અને તપાસણી કેમ્પનુ આયોજન કરાયુ. જેમા ચશ્મા, સાંભળવવાની મશીન, કૃત્રિમ દાંત, દાંતનુ ચોકઠુ, લાકડી, વોકર, ઘોડી, વ્હિલચેર વિગેરે અંગેની કાર્યવાહી કરવામા આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા ચોકડી પાસેથી ચોરીની બાઈક સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

શહેરાનગરમા પાણીપુરીની લારી પર પાલિકાતંત્રના દરોડા સડેલા બટાકા- ચણાનો નાશ કરાયો.

ProudOfGujarat

રાજપીપલાના મહારાજા વિજયસિંહના ઘોડા વિન્ડસર લેડના પેઇન્ટિંગની કિંમત સાડા ચાર થી સાડા છ કરોડ અંકાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!