Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-કંથારીયા ગામ નજીક બાઇક અને મીની લકઝરી વચ્ચે અકસ્માત-૩ ના મોત અન્ય ૧ ઘાયલ..

Share

આજ રોજ બપોર ના સમયે ભરૂચ ના કંથારીયા ગામ નજીક બાઇક અને મીની લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.મીની લકઝરી બસ માં ચાલકે સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા જંબુસર તરફ જઇ રહેલા એક પરિવાર ની બાઇક ને અડફેટે લીધું હતું..

Advertisement

બાઇક ને અડફેટે લેતા ઘટના સ્થળે જ બાઇક પર સવાર પિતા-પુત્ર અને માતા નું મોત થયું હતું તેમજ એક બાળક ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..

બાઇક અને મીની લકઝરી વચ્ચે સર્જાયેલ અકસ્માત ના પગલે એક સમયે ભરૂચ-જંબુસર ને જોડતા માર્ગ પર ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી.સ્થનિકોએ મીની લકઝરી બસ ના ચાલકને ઝડપી પોલીસ ના હવાલે કર્યો હતો.તો બીજી તરફ તાલુકા પોલીસે ઘટમાં સ્થળે દોડી જઈ મામલા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથધરી હતી…


Share

Related posts

द रीमिक्स” बहुत से युवा लोगों को प्रेरित करेगा, खासकर छोटे शहरों से: न्यूक्लिया

ProudOfGujarat

માંગરોળ પોલીસે ગૌવંશના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

ProudOfGujarat

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાયણ ઝોન ચેમ્પિયન બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!