Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

પાલેજ નજીક સીટી પોઈંન્ટ હોટલ વિસ્તાર પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Share

સમગ્ર ગુજરાતમાં હાલ પોલીસ તંત્ર ધ્વારા વિદેશી દારૂ અને જુગાર નીબદી પર પોલીસ તંત્ર પર લાલ આંખ કરી છે. ત્યારે ગત રોજ રાત્રીના સમયે પાલેજની સીટી પોઈન્ટ હોટલ પાસે પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલો નં.૧૫૨ કિંમત રૂપિયા ૧૨,૯૨૦ ઝડપી પાડયો છે. આ દારૂ બે થેલામા લઈને આરોપી નરેશ રતીલાલ વસાવા ઉભો હતો તેની ઝડતી લેતા આ દારૂ ઝડપાયો હતો. તથા અન્ય એક આરોપી અજય કાઠીયાવાડી રહે. ભાવનગર ને વોન્ટેડ જાહેર કરેલ છે. આ બનાવ અંગે ફરીયાદી ચીમનભાઈ શિવાભાઈએ ફરીયાદ નોંધાવતા પાલેજ પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોના મહામારીમાં મોતને ભેટેલા દર્દીઓની સહાય માટે કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભ.

ProudOfGujarat

તેજસ્વિન શંકરે કૉમનવેલ્થ ગેમ્સમાં રચ્યો ઇતિહાસ, હાર્ઇ જંપમાં દેશને અપાવ્યો પ્રથમ મેડલ.

ProudOfGujarat

જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈને સાદર અર્પણ,વલસાડ સિવીલ હૉસ્પિટલની ખરાબ કામગીરી પર સોશિયલ મીડિયા પર ફરિયાદનો મારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!