Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોટર સાયકલ સ્લિપ થતા મોટર સાયકલ સવારનું કમકમાટી ભર્યુ મોત…..

Share

ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના ચકલાદ ગામના પાટીયા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો .જેની વિગત જોતા મોટર સાયકલ પુર ઝડપે હંકારતા મોટર સાયકલ સ્લિપ થતા મોટર સાયકલ સવારનું મોત નિપજ્યુ હતુ.આ અંગે આમોદ પોલીસ ના સુત્રોના જણાવ્યા મુજબ સરભાણ ગામના રહેવાસી સંજયસિંહ ભુપતસિંહ રાજ ઉ.વ.-૩૫ પોતાની મોટર સાયકલ  નં-જી.જે.-૧૬ સી.કે.-૧૫૩૯ પુર ઝડપે હંકારતા ચકલાદ ગામનાં પાટીયા પાસે મોટર સાયકલ સ્લિપ થતા સંજયસિંહ રાજને ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નિપજ્યુ હતુ….

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના ઔદ્યોગિક એકમોજોગ…

ProudOfGujarat

સુરતનાં અમરોલીમાં BRTS બસે મહિલાને અડફેટે લેતા મોત.

ProudOfGujarat

નર્મદા-ઉપરવાસમાંથી  32460 ક્યુસેક પાણીની આવક-24 કલાકમાં ડેમમાં  2.5  મીટરનો વધારો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!