Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચનુ ગૌરવ એવા શિતલ સર્કલ તોડી પડાયું.

Share

હારૂણ પટેલ

ભરૂચ નગરના એક પ્રવેશદ્વાર સમાન શિતલ વિસ્તારમાં ભરૂચ નગરની રોનક વધારવા માટે સર્કલ ઉભું કરવામાં આવ્યું હતું. વર્ષોથી આ સર્કલ શિતલ સર્કલ નામથીપ્રસિધ્ધિ ધરાવતું હતું. વિવિધ શોપિંગ સેન્ટર વચ્ચે આ સર્કલ આર્કષણ રૂપ હતું. જેના બનાવા અંગે અને તેની દેખ રેખ રાખવા એક કંપનીએ જવાબદારી લીધી હતી. વખતો-વખત વાર-તહેવારે આ સર્કલ પર લાઈટીંગ અને અન્ય ડેકોરેશન કરવામાં આવતું હતું. હવે આ સર્કલ નવા બ્રીજના બાંધકામ અંગે તોડી નખાતા હાલ આ જગ્યા સુમસાન જણાઈ રહી છે. સર્કલ ની માત્ર હવે યાદો રહી છે.

Advertisement

Share

Related posts

શંકરતળાવ ગામ ખાતે પંચાયત દ્વારા અનઅધિકૃત રસ્તા પરના દબાણો દૂર કરાયા લોકોમાં આનંદ

ProudOfGujarat

જંબુસરનાં ધારાસભ્ય સંજય સોલંકી સહીત ખેડૂતોએ મુખ્યમંત્રીને ખેતી સામે થયેલ નુકશાન અંગે આવેદન આપી રજુઆત.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવના સિંગલ ફળિયામાં રોડ માર્જિનની જગ્યામાં ગંદકી મુદ્દે પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!