Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-સુવા ગામ ખાતે ગેસ ના બોટલમાં લીકેજ બાદ અચાનક આગ ભભૂકી ઉઠતા એક મહિલા દાજી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયા..

Share

ભરૂચ-સુવા ગામ ખાતે ગેસ ના બોટલમાં લીકેજ બાદ અચાનક આગ ભભૂકી ઉઠતા એક મહિલા દાજી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયા..
લોકચર્ચા માંથી જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના સુવા ગામ ખાતે એક મકાનમાં ગેસ નો બોટલ લીકેજ થયા બાદ આગ લાગતા એક મહિલા દાજી જતા ઘાયલ થઇ હતી.જેને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ થી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી..સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથધરી હતી…

Advertisement

Share

Related posts

દેડિયાપાડા તાલુકાનાં માલ સમોટ ગામ ખાતે 40 જેટલા આદિવાસી સમાજનાં લોકોની જમીન ખાલી કરવા માટે પ્રાંત અધિકારીએ નોટિસ આપતા ભારે વિવાદ થયો હતો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના નબીપુર નજીક હોટલ પ્રિન્સ પાસે ટ્રક પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો, અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા…

ProudOfGujarat

ઝઘડીયા ચોકડી નજીક ગટરના તુટેલા સ્લેબને લઇને અકસ્માતની ભીતિ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!