Proud of Gujarat
GujaratFeaturedINDIA

નાહિયેર ગામની સીમમાં જુગાર રમતા ૭ જુગારિયા ઝડપાયા….

Share

ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેંદ્રસિંહ ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક આશોકસિંહ ગોહિલની સુચના આનુસાર મળેલ બાતમીના આધારે આમોદના પી.એસ.આઇ. કે.એ.ચૌધરીએ નાહિયેર ગામની સીમમા જુગાર રમતા ૭ જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા.આ જુગારિયાઓ નાહિયેર ગામની સીમમાં દાંડી જવાના રોડની બાજુમાં આવેલ બાવળીની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હતા તેમની પાસેથી રૂ|.-૧૦,૩૧૦ અને જુગાર રમવાના સાધનો મળી આવ્યા હતા.આ બનાવની તપાસ આમોદ પોલીસ કરી રહી છે….

Advertisement

Share

Related posts

ચેક બાઉન્સના કેસમાં ટ્રાવેલ એજન્ટ ને છ મહિનાની કેદ

ProudOfGujarat

દિલ્હીમાં ધુમ્મસ અને પ્રદૂષણનો ત્રાસ ! આ વિસ્તારોની હવા ખૂબ જ ઝેરી છે, શું ફરી પ્રતિબંધો વધશે?

ProudOfGujarat

અંક્લેશ્વરમાં વોર્ડ-૮ નું કામ અટકાવવા વોર્ડ સભ્યની અરજી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!