Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ચેટી ચાંદ નિમત્તે ઝુલેલાલ હોસ્પીટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નુ થયેલ આયોજન

Share

ભરૂચ નજીક ઝાડેશ્વર તવરા રોડ પર આવેલ ઝુલેલાલ હોસ્પીટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતું. ચેટી ચાંદ નિમિત્તે યોજાયેલ સાર્વજનીક કેમ્પનો લાભ મોટી સંખ્યામા લોકોએ લીધો હતો. ઝુલેલાલ હોસ્પીટલ ધ્વારા વખતો વખત આવા કેમ્પ નુ આયોજન કરવામા આવે છે જેથી આજુ-બાજુ ના દર્દીઓને સારવાર મળી રહી છે. હોસ્પીટલના નિષાણાંત તબીબો ધ્વારા આરોગ્ય અંગે ની ચકાસણી કરવામાં આવે છે

Advertisement

Share

Related posts

જળદાર સરદાર સરોવરઃ ડેમની સપાટી 122 મીટર સુધી, એટલે રાજ્યમાં જળસંકટનો અંત…

ProudOfGujarat

PM મોદીના જન્મદિવસે 680 ફુટ લાંબી અને 6800 કિલોની કેક બનાવી સુરતમાં સર્જાશે વિશ્વ રેકોર્ડ…

ProudOfGujarat

ભરૂચ : પ્રોહિબિશનનાં ગુનામાં આઠ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!