Proud of Gujarat
Uncategorized

ચીકી દ્વારા આજીવીકા પ્રાપ્ત કરતું કુંટુંબ

Share

ચીકી દ્વારા આજીવીકા પ્રાપ્ત કરાતુ કુંટુંબ
ભરૂચ જિલ્લા મા સમગ્ર ગુજરાતમા ખ્યાતી પ્રાપ્ત ચીકી બનાવાય છે ત્યારે કેટલાક કુંટુંબો માટે ચીકી આજીવીકાનુ મુખ્ય સાધન બની ગયુ છે. ઉત્તરાયાણ ની સીઝન દરમ્યાન એટલેકે આશરે ૧૫-૨૦ દિવસો દરમ્યાન ચીકી નુ સૌથી વધુ વહેંચાણ થાય છે. દાંડીયા બજાર ભરૂચના નાનુ ભાઈ ઠાકોર છેલ્લા ૨૫ વર્ષથી સતત ચીકી બનાવી રહ્યા છે. આ ચીકી ની માંગ વધુ હોય છે. વિવિધ પ્રકારની ચીકી તેમણો પરીવાર બનાવે છે ત્યારે તેમનુ નામ આ ક્ષેત્ર મા ખુબ લોકપ્રીય થઈ ગયુ છે. હાલ ૨૫૦-૩૦૦ સુધી નો ચીકી નો ભાવ જાણવા મળેલ છે ત્યારે મોંઘવારીના સમયમા પણ ચીકી ની ખરીદી ખોબ મોટા પ્રમાણમા કરવામા આવી રહી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ ગ્રામ્ય SOG એ દેત્રોજ ના આંબલીયા નુ નેરીયું વિસ્તાર પાસેથી રોઝ ના શિકાર કરેલ માંસ અને દેશી બનાવટ ની બંદૂક સાથે 4 શખ્સો ઝડપાયા.

ProudOfGujarat

ભોલાવ ગામે રૂપિયા ૧૦ લાખના ખર્ચે આકર્ષક પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડે નિમિતે જ્ઞાન ગંગા તેમજ પ્રેરણાનું ઝરણું નુ આયોજન હાથ ધરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!