Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

વડોદરાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીકથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Share

વડોદરાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીકથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વડોદરા નજીક થી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવેલ એક ટ્રક ઝાડીયામાં છુપાવવામાં આવી હતી ટ્રકમાં ઘઉં ની ગુણો વચ્ચે જંગી વિદેશી દારૂ ઇરાદાપૂર્વક સંતાડયો હોય તેમ જણાઈ રહ્યું છે જોકે હજી આ અંગે પોલીસે કોઈની અટક કરેલ નથી પરંતુ વડોદરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો બુટલેગર અપૂ સિંધીનો હોવાનો શંકા વ્યક્ત કરી છે આ રેડમાં પોલીસે વિદેશી દારૂ તથા એક લાખ રૂપિયાનો ઘઉનો જથ્થો અને 15 લાખની ટ્રક મળી ૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરેલ છે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે

Advertisement

Share

Related posts

રાજપીપળા નાગરીક બેંક પાસે “સ્વચ્છતા નું પ્રતીક” નામ થી ચાલતું શૌચાલય ગંદકી માં નંબર વન:પાલિક તંત્ર નિષ્ક્રિય..!!

ProudOfGujarat

ભરૂચ ઝાડેશ્વર બ્રિજથી સરદાર બ્રિજ તરફ જવાનો સર્વિસ રોડ જોખમી…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મેઘમહેર: સતત વરસાદથી વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!