Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

F.B પર મહિલાના નામ નું ફેક એકાઉન્ટ બનાવ્યું.પછી જાણો શુ થયું

Share

ભરૂચ-F.B પર મહિલાના નામ નું ફેક એકાઉન્ટ બનાવ્યું અને આવી ગયો પોલીસ સકંજામાં-જાણો શુ હતો મામલો….!!

ફેસબુક પર ડમી એકાઉન્ટ બનાવી બીભત્સ ગાળો આપનાર ઇસમને મહારાષ્ટ્ર ના ધુલેથી ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો હતો.મિલ્કત સંબંધિત રિસ રાખી કઝીન ભાઈએ ભાઈને ફેસબુક ના માધ્યમથી ડમી સોનાલી શર્મા નામનું એકાઉન્ટ બનાવી હેરાનગતિ કરતો હતો. જે બાબત ની ફરિયાદ મળતા પોલીસ તપાસ માં મિકેનિકલ એન્જિનિયર નો વ્યવસાય સાથે જોડાયેલા હિતેન્દ્ર કુલકર્ણી નામ ના ઇસમ ભરૂચ પોલીસ ના સકંજામાં આવી ગયો હતો.પોલીસે ઈસમની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી…

Advertisement

Share

Related posts

સુરતમાં ઝીબ્રા ક્રોસિંગ પર ઝડપથી બસ ચલાવનારા ઓપરેટરને દંડ કરવા માટે નિર્ણય

ProudOfGujarat

સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં નડિયાદના આરોપીને આજીવન કેદની સજા.

ProudOfGujarat

જૂનાગઢ ગિરનાર પર્વત પ્રાકૃતિક સૌંદર્ય માણવા પ્રવાસીઓનો ઘસારો

ProudOfGujarat

1 comment

ProudOfGujarat January 22, 2019 at 3:32 pm

Thanks

Reply

Leave a Comment

error: Content is protected !!