Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાયબર ક્રાઇમ નો આરોપી ભુજ નજીકના ગામમાંથી ઝડપાઇ ……

Share

સાયબર ક્રાઇમ નો આરોપી ભુજ નજીકના ગામમાંથી ઝડપાઇ ……
પોલીસને જોતા જ આરોપીએ ઘરને આગ ચાંપી
ભરૂચઃજિલ્લામાં સાયબર ક્રાઇમ ના બનાવો વધી રહ્યા છે તે સાથે ભરૂચઃજિલ્લા પોલીસ તંત્ર દ્વારા આવા બનાવોના આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડા રાજેદ્રસિંહ ચુડાસમા ની સૂચના અનુસાર ઇ ચા પી આઈ જે એન ઝાલા ના માર્ગદર્સન હેઠળ એલ સી બી અને એસ ઓ જી ની ટીમે સી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુ ર ન ૧૯ /૧૯ ની તપાસ ની શરૂઆત કરતા ફેસબુક પર અલગ અલગડમી એકાઉન્ટ બનાવી મહિલાને બિભસ્ત ફોટા મોકલનાર આરોપી સતુભા સોળભા જાડેજા રહે મોટા રે હા તાલુકા ભુજ ને ઝડપી પાડ્યો હતો જોકે આરોપીએ પોલીસથી બચવા પોતાના મકાનને આગ લગાડી દીધી હતી જોકે પોલીસે જીવની પરવા કર્યા વિના આરોપી તેની માતા બેન અને ભાઈને બચાવી લીધા હતા અને આરોપીને ભરૂચ લાવી વધુ તપાસ અર્થે સી ડિવિઝનને સોંપી દીધો હતો

Advertisement

Share

Related posts

ગોધરા : જીલ્લા પંચાયતના પ્રમુખનું સરકારી દવાખાનાઓના પી.એચ.સી સેન્ટર પર સરપ્રાઇઝ ચેંકીગ…

ProudOfGujarat

ભાજપે 160 ઉમેદવારોના નામો સત્તાવાર રીતે કર્યા જાહેર, જાણો કોના પત્તા કપાયા કોનો થયો સમાવેશ.

ProudOfGujarat

આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડે અનોખું ‘રાઇડ ટૂ સેફ્ટી’ ગીત રજૂ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!