Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા ના વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની બાજુ ના ખેતર માં આગ લાગતા એક સમયે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ..

Share

(હારૂન પટેલ)

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના વાલિયા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે ખેતર માં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો …

Advertisement

 

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ને અડીને આગ લાગવાની ઘટના ના પગલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર હેઠળ આવેલા ૩૫ થી વધુ દર્દીઓને આગ ના ધુમાડા ની અસર ન થાય તે માટે તાત્કાલિક ધોરણે સલામતી ના ભાગ રૂપે બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા હતા ……..

તો બીજી તરફ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે આગ લાગી હોવાની જાણ સ્થાનિક ફાયર વિભાગ માં કરાતા બે થી વધુ ફાયર ટેન્ડરો એ ઘટના સ્થળે દોડીજઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો..જોકે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી તેમ જાણવા મળી રહ્યું છે…..


Share

Related posts

છોટાઉદેપુર મુકામે આમ આદમી પાર્ટીએ ભાજપના રાજય કક્ષાના મંત્રી મીનાક્ષી લેખી વિરુદ્ધ કલેક્ટરને આવેદન આપ્યુ.

ProudOfGujarat

ભાજપ “હાય હાય” નાં નારા સાથે ભરૂચમાં બીજા દિવસે પેપર લીક મુદ્દે આપ નાં કાર્યકરોનો વિરોધ.

ProudOfGujarat

ભવિષ્યનું કામનું સ્થળ શું છે ? આઇ.સી.આઇ.સી.આઇ લોમ્બાર્ડનો અભ્યાસ કેટલાક રસપ્રદ ઇનસાઇટસ જાહેર કરે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!