Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા શહીદોના પરિવારજનો માટે આર્થિક સહાયનો ચેક ભરૂચના કલેકટરશ્રીને અર્પણ કરાયો…

Share

આજરોજ તા 21-2-2019 ના રોજ ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા તાજેતરમાં તારીખ 14-2-2019 ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા માં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા આ જવાનોના પરિવારજનોને આર્થિક સહાય રૂપે ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા ભરૂચના કલેકટર શ્રી ને રૂપિયા 41100નો ચેક અર્પણ કરાયો હતો અને જિલ્લા કલેકટર દ્વારા આ સહાય શહીદોના પરિવારજનો સુધી જલ્દી પહોંચાડે તેવી વિનંતી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર

ProudOfGujarat

સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતમાં ઐતિહાસિક જન સંકલ્પ રેલીનું આયોજન… જેમાં એક મંચ ઉપર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી,UPA ચેરપર્સન સોનિયા ગાંધી,પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ તેમજ AICCના મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહેશે…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ કુલ 32 કોરોના પોઝિટિવ કેસ જણાતા ભરૂચ જિલ્લામાં હવે કોરોના પોઝિટિવ દર્દીનો આંક 507 સુધી પહોંચી ગયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!