Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ તાલુકાના ઝંઘાર ખાતે સમૂહ શાદી ની આયોજન થયું.૧૧ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા…

Share

ભરુચ તાલુકા નાં ઝંઘાર મુકામે મિસબાહી વેલફેર ઝંઘાર મિશન દ્વારા પ્રથમ સમૂહ સાદી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧ જેટલા યુગલોએ વૈવાહિક જીવન ની શરૂઆત કરી હતી.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હજરત સાદીક હસન સાબરી દેહગામી એ તેમનાં ઉદબોધન માં ઝંઘાર મિશન ને મુબારક બાદી પાઠવી હતી તેઓ એ આજની મોંઘવારી માં ગરીબ તેમજ મધ્યમ વર્ગ નાં પરિવાર નાં બે છેડા મહા મુસીબત થી ભેગાં થતાં હોય છે અને ખોટા ખર્ચાઓ થી માનવી દેવાદાર થાય છે તેવા સમયે સમાજ ને સહાય ભૂત થવા સમાજ ના કુરિવાજો ઓછા કરવા હેતુસર ગણાવી ૧૧ નવ યુગલો ને તેમજ પરિવારો ને મુબારકબાદી પાઠવી હતી.
સમૂહ સાદી સમારંભ નું સંભાળતા પૂર્વક આયોજન કરવાં બદલ ઝંઘાર તેમજ ભરુચ મિશન ગામ આગેવાનો કાર્યકરો ની કામગીરી બિરદાવી હતી.

Advertisement

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ


Share

Related posts

જામનગરમાં ત્રણ મહિલા સહિત નવ ઈસમો જુગાર રમતા ઝડપાયા

ProudOfGujarat

માંગરોળના માંડણમાં શિકારની શોધમાં નીકળેલો દીપડો કૂવામાં ખાબક્યો

ProudOfGujarat

અભિનેત્રી કશિકા કપૂરે તેની પહેલી બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ ડિરેક્ટર પ્રદીપ ખૈરવીરની આગામી રોમ-કોમને મજબૂત સંદેશ સાથે જાહેર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!