Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચના રેલવે કોલોની ખાતે ટાંકીમાંથી કોબ્રા સાપ મળી આવ્યો…

Share

ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાની સાથે જ જીવ-જંતુ પણ જમીન ના દરો માંથી બહાર નીકળી રહ્યા છે ત્યારે ભરૂચના રેલવે કોલોની સ્થિત અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન ની ટાંકી માં વિશાળ કોબ્રા સાપ હોવાની માહિતી મળતા સેવાભાવી સંસ્થાના મુકેશભાઈ વસાવા એ દોડી જઇ ટાંકીમાં રહેલા કોબ્રા નામના સાપને ઝડપી લઇ સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી છે જોકે રેલવે કોલોની વિસ્તારમાં પાંચથી છ ફૂટ સાપ હોવાની વાતને લઇ સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક : પેન્શન કેસો, તકેદારી આયોગના પત્રો અને સરકારી જમીન સહિતના મુદ્દાઓની સમીક્ષા; બાકી ફરિયાદોનો સત્વરે નિકાલ કરવા અધિકારીઓને સૂચના

ProudOfGujarat

ભરૂચ નગરમાં ઠેર ઠેર મારામારી, હત્યા, ચોરી વગેરેના બનાવો બનવા માંડ્યા છે જાણો કારણ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પાનોલીના શિક્ષકનું શ્રેષ્ઠ પ્રદર્શન – સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!