Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર નર્મદા બ્રિજ ટોલનાકા નજીક થયેલી બોલાચાલીમાં ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડયો છે…

Share

દિનેશ અડવાણી

બનાવની મળતી માહિતી અનુસાર ગત જાન્યુઆરી માસ ના રોજ ફરિયાદી પોતાની ગાડી નંબર જીજે ૯ બીબી ૭૦૦૭ ના આવો ભરૂચ જવા નીકળેલી તે દરમિયાન નર્મદા ટોલટેક્ષ નજીક ફરજ પરના કર્મચારીઓ એ કાળ બતાવવા ફરિયાદીને જણાવેલ જે બાબતે બોલાચાલી બાદ ગાળાગાળી થતા તે બાબતે ફરિયાદ થતાં પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

રાજપીપળા નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાયર માટે નાની ગાડી મળતા ખુબ જ ફાયદાકારક.

ProudOfGujarat

અંકલેશ્વર- ખરોડ ગામ ની સીમ મા એક યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો…

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!