Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ના ટાવરરોડ પર આવેલ ફિરદોસ એપાર્ટમેન ના ત્રીજા માળે થી એક ઈશમ નો ડી કમ્પોઝ હાલત માં મૃતદેહ મળી આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ જુના ભરૂચ વિસ્તાર માં આવેલ ટાવર રોડ પર દીપચંદ પુસ્તકાલય ની બાજુ માં આવેલ ફિરદોસ એપાર્ટમેન ના ત્રીજા માળે રહેતા અંદાજીત ૫૦ વર્ષીય ઉંમર ધરાવતા અનવર બાવા નામ ના શખ્સ નો ડી કમ્પોઝ હાલત માં તેઓના મકાન ના રૂમ માંથી મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો ………….
ઘટના અંગે ની જાણ સ્થાનિકો એ બી ડિવિઝન પોલીસ મથકે કરતા બી ડિવિઝન પોલીસ ના કર્મીઓએ સ્થળ ઉપર દોડી જઇ મામલા અંગે ની તપાસ હાથ ધરી મૃતદેહ ને પી એમ કાર્યવાહી અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી………………
અત્રે ઉલ્લેખનીય છેકે અંદાજીત ૫૦ વર્ષીય અનવર બાવા નામના શખ્સ નું મૃત્યુ ક્યાં કારણોસર થયું છે તે દિશા માં હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો બીજી તરફ લોક ચર્ચા મુજબ મૃતક ની લાશ ને જોતા લાગતું હતું કે તેઓ નું મૃત્યુ બે.ત્રણ દિવસઃ અગાઉ થયું હોય તેમ ડી કમ્પોઝ હાલત માં રૂમ ની અંદર પડેલ લાશ ને જોતા પ્રાથમિક અનુમાન મુજબ જણાઈ આવતું હતું………….
 

Share

Related posts

ભરૂચ જિલ્લામાં આવનારી તા.૨૬ મી મે થી ૩૧ મી મે સુધી નવ તાલુકામાં ૩૫ જેટલા સ્થળોએ કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી હાથ ધરાશે.

ProudOfGujarat

ભરૂચ : ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સ્પેકટરને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષની માંગ જાણો કેમ.

ProudOfGujarat

વાંકલ ગામે પી.એમ. નું આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અંગેનું જીવંત પ્રસારણ લોકોએ નિહાળ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!