Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેર અને જીલ્લા માં હર્ષોઉલાશ સાથે મુસ્લીમ બુરાદારોએ ઇદ ઉલ ફિત્ર ની વિશેષ નમાજ અદા કરી ઉજવણી કરી હતી…….

Share

પવિત્ર રમજાન માસ દરમિયાન રોજા રાખી ખુદાની બંદગી અને ઈબાદત કરી હતી..તેમજ ગત રોજ રમજાન ઇદ નો ચાંદ જોયા બાદ આજ રોજ ભરૂચ ના ઇદ ગાહ મેદાન ખાતે ઇદ ઉલ ફિત્ર ની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી…અને દેશ માં ભાઈ ચારા સાથે અમન અને શાંતી બની રહે તે માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી…
ભરૂચ ના તલાવડી વિસ્તાર માં આવેલ ઇદ ગાહ મેદાન માં સવારે મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજ ના લોકોએ ભેગા થઇ ઈદ ની નમાજ અદા કરી એક બીજાને હર્ષોઉલાશ સાથે ખુશીના પર્વ ઇદ ની શુભકામનાઓ પાઠવી હતી……
 

Share

Related posts

લીંબડીના ખંભલાવ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ટોલ ટેક્સ ઓથોરિટી ની તાનશાહી અને આપ ખુદદારી સામે ટોલ ટેક્સ પર નોકરી કરતા કર્મચારીઓએ બાયો ચઢાવી વિરોધ પ્રદશન કર્યું હતું.

ProudOfGujarat

વિધાનસભા ચૂંટણીમાં ભરૂચની 5 બેઠકો માટે 75 ફોર્મ ભરાયા, હાલ 46 મુરતિયાઓ મેદાને

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!