Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીના ખંભલાવ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

Share

ખંભલાવ ખાતે આજે 8 માં તબ્બકાનો બીજો સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખંભલાવ, પાણશીણા, બોરણા, ચોકી, ભોયકા ઉટડી ની પ્રજાએ આ સેવા સેતુનો લાભ લીધો હતો.

સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ત્યારે આ તમાંમ યોજનાઓને સેવા સેતુમા સમાવેશ કરવામાં આવી છે ત્યારે આજરોજ ખંભલાવ પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ અને મામલતદાર જે.આર ગોહિલ તેમજ તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ ઝાલાના નેનૃત્વમા સેવા સેતુનુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સેવા સેતુમા આરોગ્ય, શિક્ષણ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયતને લગત તમામ પ્રકારની સેવાઓ આજે આ સેવા સેતુ ખાતેથી પુરી પાડવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં લોકોએ આ સેવા સેતુનો લાભ લીધો હતો. આ સેવા સેતુને સફળ બનાવવા ગામના સરપંચ સદિપસિહ ઝાલા અને પંચાયત બોડીએ દ્વારા જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના નવા બોરભાઠા ખાતે ઘરમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

વડોદરા ખાતે બંધ મકાનમાં જુગાર રમતા ૮ આરોપીઓ ઝડપાયા,રોકડા રૂપિયા ૧,૧૦,૭૫૦ તેમજ ત્રણ વાહન અને મોબાઈલ નંગ-૧૧ મળી કુલ રૂપિયા ૩,૫૯,૭૫૦ ની મત્તા જપ્ત. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને મળેલ સફળતા…

ProudOfGujarat

માંગરોળ તાલુકા વાંકલ ખાતે એક વાંદરો વિજડીપી ના તાર સાથે ચોંટી જતા સ્થળ પર મૃત્યુ પામ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!