Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મક્તમપુરની યુનિવર્સલ એકસપેરિમેન્ટલ સ્કૂલમાં પ્રજાસત્તાક દિન ઉજવાયો

Share

ભરૂચ ના મકતમપુર ગામ માં આવેલ રાહતે રસુલ ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે ચાલતી યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ અને લિટલ સ્ટાર હાઇસ્કુલ માં શાળાના પટાંગણ માં 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે પગુથણ ગામના પટેલ ઈસ્માઈલભાઈ કે જેઓ એમ.એ., બી.એડ. વિથ ઇકોનોમિક સાથે અભ્યાસ કરેલું છે જેઓ કંથારીયા મુકામેથી આચાર્ય તરીકેની સેવા આપી રીટાયર થયેલ છે હાલમાં તેઓ નિવૃત્ત જીવન પોતાના વતનમાં પગુથણ મુકામે ગુજારી રહ્યા છે તેમના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ સંસ્કૃતિ અને દેશભક્તિના ગીતો રજૂ કરી સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કર્યા હતા

આ પ્રસંગે શાળા સંસ્થાના સેક્રેટરી નિઝામુદ્દીન મશહદી તેમજ ટ્રસ્ટી તેમજ અતિથિ વિશેષમાં એમ.એ. માકુવાલા હાઇસ્કુલ ના નિવૃત્ત શિક્ષક શ્રીમાન સૈયદ નાઝીમુદ્દીનબાવા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

આ શુભ પ્રસંગે ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓને આ પ્રસંગે ઇનામ વિતરણ નું કાર્યક્રમ પણ મહેમાન ના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું

સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુનિવર્સલ એક્સપરિમેન્ટલ સ્કૂલ તેમજ લિટલ સ્ટાર સ્કૂલ અંગ્રેજી માધ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું


Share

Related posts

માંગરોળનાં પાતાલ દેવી ગામના ઈસમને ચોરીનાં મોબાઇલ સાથે એલ.સી.બી ની ટીમે ઝડપી પાડયો

ProudOfGujarat

વંદા મારવાની દવા ખાઈ જીવન ટૂંકાવ્યું

ProudOfGujarat

ગોધરા : અંબાલી મુકામે વેક્સીનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરાવતા જીલ્લા પંચાયત પ્રમુખ કુ. કામીનીબેન સોલંકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!