Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં એકતા નગરમાં શોર્ટ શર્કિટથી આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી.

Share

ભરૂચ શહેરમાં આજે વહેલી સવારે એકતા નગરમાં એક મકાનમાં આગ લાગી જતાં આગનાં ધુમાડાનાં ગોટે ગોટા નીકળતા ઘરમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જયારે આજુબાજુનાં લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં તેઓ ધટના સ્થળે દોડી આવી વીજપ્રવાહ બંધ કરાવી પાણીનો મારો ચાલુ કરી આગને કાબુમાં લીધી હતી. જોકે આગ લાગવા પાછળ શોર્ટ શર્કિટ થયું હોવાનું કહેવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની સમય મર્યાદામાં વધારો કરાયો : ભારતમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે 5 લાખ લોકોને ફ્રી ટૂરિસ્ટ વિઝા અપાશે.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દીપડાએ પશુનું મારણ કર્યુ હતું.

ProudOfGujarat

ભરૂચના નબીપુરના ગામના બે યુવાનોની દ.આફ્રિકાની અંદર 19 નોર્થ વેસ્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પસંદગી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!