Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નબીપુરના ગામના બે યુવાનોની દ.આફ્રિકાની અંદર 19 નોર્થ વેસ્ટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પસંદગી કરાઈ.

Share

ભરૂચના નબીપુર ગામના બે યુવાનો રૈહાન મહમદ કડુજી અને રેહાન દિલાવર નૂનીયા જેઓ દક્ષિણ આફ્રિકાના કલરકસદોરપ ટાઉનમાં પોતાના માતા પિતા સાથે રહે છે. તેઓએ અભ્યાસની સાથે રમત ગમતમા પણ રૂચિ દાખવી હતી. જેઓએ હાલમાં દક્ષિણ આફ્રિકામાં રમાતી નોર્થ વેસ્ટ ટૂર્નામેન્ટ NPL અંદર 19 માં 500 ખેલાડીઓમાંથી પર્સદગી કરાઈ છે. આ બંને યુવાનો ચાલુ સીઝનમાં રમાનારી NPL અંદર 19 ટૂર્નામેન્ટમા રમશે. આ બંને યુવાનોની પસંદગી થવાથી નબીપુર ગામમાં અને તેમના પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ છે. આ પસંદગીથી નબીપુરની સાથોસાથ ભરૂચ જીલ્લાનું નામ ઉજ્જવળ થયું છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં આજે 2 નવા કેસો સાથે કુલ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 145 થઇ.

ProudOfGujarat

પંચમહાલ અને દાહોદ જિલ્લાના શ્રમયોગી કલ્યાણક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા શ્રમયોગીઓએ પારિતોષિક માટે અરજી કરવી.

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં વરસાદી કાશો માં વગર વરસાદે વહેતા પ્રદૂષિત પાણી જે આસ પાસ ની ખાડીઓ ને પ્રદૂષિત કરી રહી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!