Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અજાણ્યા વાહને એક્ટિવા સવારને અડફેટે લેતા એકનું સ્થળ પર જ મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Share

હલદરવા પાટીયા નજીક હિટ એન્ડ રનનો ભયાનક અકસ્માત

હલદરવા પાટીયા અને નર્મદા કેમાંતૂર કંપની નજીક હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા પર જઈ રહેલા બે વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

Advertisement

આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે તથા ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


Share

Related posts

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ પાસે આવેલ રામપુર ગામમાંથી પસાર થતી પાનમ નદીમાંથી એટીએમ કાર્ડ મળી આવ્યા છે. જેને લઈને પોલીસ દ્વારા નદીના પાણીમાંથી તમામ એટીએમ કાર્ડને કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ProudOfGujarat

અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ પ્રાથમિક શાળામાં વન ભોજન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા ગામની ફરહિન મુન્શીએ વી.એન.એસ.જી.યુ યુનિવર્સિટીના MSC મેથેમેટિક્સ વિભાગમાં બે સુવર્ણ ચંદ્રક કર્યા પ્રાપ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!