Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલ.સી.બી પોલીસે વાલીયા તાલુકાના ડહેલી ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

Share

ભરૂચ એલ.સી.બી પોલીસની એક ટુકડી વાલીયા પંથકમાં ગત રોજ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ડહેલી ગામે તળાવ ફળિયામાં રહેતા મહેન્દ્ર વસાવાને ત્યાં ઇંગલીશ દારૂનું વેચાણ થાય છે, જેના આધારે પોલીસે રેડ કરતાં તેના ઘરેથી વિવિધ બ્રાન્ડની 120 નંગ બોટલો કિંમત રૂ.19,200 નો મુદ્દામાલ ઝડપાયો હતો. પોલીસે મહેન્દ્ર વસાવાની પત્ની પુષ્પા વસાવાની અટક કરી હતી તેમજ ફરાર મહેન્દ્ર વસાવાને વૉન્ટેડ જાહેર કરી તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગ ખાતે એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા સારા વરસાદનું અનુમાન…

ProudOfGujarat

વડોદરામાં રીક્ષા પલટી ખાતા દારુની થઈ રેલમછેલ, 48 નંગ દારુની બોટલો જપ્ત કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વરની કેડીલા ફાર્માસીટીકલ લીમીટેડ કંપનીમાંથી લાખોની કિંમતના ઓલેનઝેપાઇન પાવડરની ચોરી થતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!