Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની મુન્શી સ્કૂલ ખાતે વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો જેમાં સ્કૂલ પટાંગણમાં વૃક્ષા રોપણ કરી પર્યાવરણ અંગે નો સંદેશો વહેતો કર્યો હતો….

Share

ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં દહેજ બાયપાસ રોડ પર આવેલ મુન્શી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ -મુન્શી સ્કૂલ ખાતે આજ રોજ પર્યાવરણ ના જતન માટે સ્કૂલ કેમ્પસ માં વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો હતો ..જેમાં ભરૂચ ના પ્રાંત અધિકારી જે વી દેસાઈ તેમજ સંસ્થાના સુલેમાન પટેલ,કોર્પોરેટર સલીમ અમદાવાદી સહીત આગેવાનો તથા સ્કૂલના બાળકો ઉપસ્થિત રહ્યા હતા…….

 
Advertisement

Share

Related posts

ભરૂચ લોકસભા 2024 ની ચૂંટણીમાં દાવેદારી કરવા રસપ્રદ જંગ જામ્યો, I.N.D. I. A, ગઠબંધનમાંથી ચૂંટણી લડવા દાવેદારી વધી..?

ProudOfGujarat

નેત્રંગમાં ધરતીપુત્રો ખરીદી કરી રહ્યા છે બિયારણ:પોતાના ખેતરોમાં બિયારણ વાવણી નું કામ પુરજોશમાં શરુ…

ProudOfGujarat

ઇ-વ્હીકલની ગુજરાતમાં બોલબાલા, નોંધણીમાં અનેક ગણો વધારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!