Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથકમાં બે ગુનાઓમાં બુટલેગર ભરત ઉર્ફે યોગેશને સમની ગામેથી ઝડપી લીધો હતો.

Share

ભરૂચ તાલુકામાં કેટલાક પ્રખ્યાત બુટલેગરો હજુ પણ તેમના મળતિયાઓ સાથે મળીને દેશી-વિદેશી દારૂ વેચી રહ્યા છે તેને તેને પગલે હજુ પણ દારૂ વેચાઈ રહ્યો છે. ત્યારે નબીપુર પોલીસ મથકમાં બે દારૂના ગુનામાં નાસતો ફરતો ભરત ઉર્ફે યોગેશ મિસ્ત્રી ફરાર હતો. જેને પોલીસ શોધી રહી હતી ત્યારે પેરોલ ફર્લો સ્કવોડે મળેલી માહિતી અનુસાર યોગેશ ઉર્ફે ફકાટ સમની ગામે તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે બાતમીના આધારે તેને ઝડપી લઇ નબીપુર પોલીસને હવાલે કર્યો હતો.

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે “વિમેન એચિવમેન્ટ એવોર્ડ-2022 ” સમારોહમાં 54 મહિલાઓનું કરાયું સન્માન.

ProudOfGujarat

ઝઘડીયા : ઉત્તર પ્રદેશનાં હાથરસ ગામની બળાત્કારની ઘટના બાબતે ઝઘડીયા તાલુકા અનુસૂચિત જાતિ એકતા સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું.

ProudOfGujarat

બીજા રાઉન્ડની મતગણતરી બાદ દ્રૌપદી મુર્મુ આગળ, યશવંત સિંહાને અત્યાર સુધી માત્ર 537 વોટ મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!