Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : LPG ભરેલ ટેન્કર અને રોડ સ્ટ્રેચર વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

ભરૂચ જિલ્લાના દહેજ માર્ગ દહેગામ નજીકથી એલ.પી.જી ભરીને પસાર થઈ રહેલા ટેન્કરને રોડ સ્ટ્રેચર સાથે અકસ્માત સર્જાતા ટેન્કર પલટી મારી ગયું હતું. જેના કારણે ટેન્કરો વાલ્વ તૂટી જતાં એલ.પી.જી ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ધટનાસ્થળ પર દોડી આવી ભારે જહેમત બાદ ટેન્કરના લીકેજ પર કાબુ મેળવ્યો હતો.જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતના કારણે દહેજ ભરૂચ માર્ગ પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતાં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં બે વર્ષની માસુમ બાળકીને નરાધમે પીંખી નાખી.

ProudOfGujarat

વડોદરાની એમ એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ નકામા વેફરના રેપર્સમાંથી સ્ટાઇલિશ ગારમેન્ટસ તૈયાર કર્યા.

ProudOfGujarat

સુરત : મહુવાના ધોળીકૂઈથી વાછરડા ભરેલો પીકઅપ પકડાયો, ચાલક ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!