Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સ્ટેશન વિસ્તારની એક હોટલમાં રસોડાની ચીમનીમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

Share

ભરૂચના સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં આજરોજ સવારે જમવાનું બનાવતી વખતે રસોડાની ચીમનીમાં આગ લાગતાં હોટલ કર્મીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવ અંગેની જાણ ભરૂચ ફાયર બ્રિગેડના લશ્કરોને થતા ધટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisement

Share

Related posts

સુરત : ચોમાસાને લઈને પાલિકાની કામગીરી શરૂ : વિયર કમ કોઝવેના બે દરવાજા તાત્કાલિક ધોરણે ખોલાયા.

ProudOfGujarat

પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

વડોદરા : નારી સંરક્ષણ ગૃહની દીકરીઓના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ધામધૂમથી લગ્ન યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!