Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અને નબીપુરનાં પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા નયન કાયસ્થનો ભાઈ ઝડપાયો હતો.

Share

ભરૂચ શહેરમાં નયન કાયસ્થ નામનો બુટલેગર સેટિંગમાં દારૂનો ધંધો બિંદાસ કરે છે જેમાં કહેવાય છે કે ખાખી વર્દીવાળા કેટલાક લોકો તેને ખાનગીમાં સ્પોટ કરતાં હોવાનું લોકો કહે છે લોકોમાં થતી ચર્ચા મુજબ સાદા ડ્રેસમાં નયન કાયસ્થનાં અડ્ડા પર વારંવાર આંટાફેરા મારતા લોકોએ જોયા છે. ત્યાં ભરૂચ અને નબીપુર પોલીસ મથકમાં દારૂનાં નબીપુરનાં બે અને ભરૂચનાં 3 ગુનામાં નયન કાયસ્થનો ભાઈ પણ આ દારૂનાં ગુનામાં સામેલ હતો તે મામલે નાસતા ફરતા આરોપીઓને શોધી રહી હતી તે દરમ્યાન ભરૂચ LCB પોલીસને મળેલી બાતમીને આધારે દાંડિયાબજારનાં સ્વામી નારાયણ મંદિર પાસે રાહુલ કિશોર કાયસ્થ આવતા આવતા તેને પોલીસે બાતમીને આધારે ઝડપી લીધો હતો. આમ નયન કાયસ્થનો ભાઈ રાહુલ કાયસ્થને પોલીસે ઝડપી લઈને શહેર પોલીસને હવાલે કર્યો હતો.

Advertisement

Share

Related posts

ઓડિશામાં ત્રણ ટ્રેનો વચ્ચે અકસ્માત થતાં ધારીખેડાનો ભુમી પૂજન અને લોકાર્પણ કાર્યક્રમ રદ કરાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે શીતળા સાતમ ની ઉજવણી કરવા માં આવી.

ProudOfGujarat

ભરૂચનાં હુશેનીયા રેલવે ક્રોસિંગ પાસેથી કિશોરીનું અપહરણ, બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!