Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ એલસીબી પોલીસે રેલવે ગોદી રોડ ઉપરથી ઈંગ્લીશ બનાવટની વ્હીસ્કીનાં પાઉચ સહીત 12 હજારના જથ્થા સાથે એક બુટલેગરની અટકાયત કરી હતી.

Share

આગામી હોળી ધુળેટી પર્વને જોતા વ્યાપક પ્રમાણમાં દારૂની હેરફેરને રોકવા ભરૂચ એલસીબી પોલીસે સધન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. જે અંતર્ગત આજરોજ રેલવે ગોદી રોડ પરથી પસાર થતા પ્રતિક બિપીનચંદ્ર કાયસ્થ રહે.વૈરાગીવાડ, ભરૂચ પાસેથી વ્હીસ્કીના પાઉચ નંગ 96 સાથે ઝડપી પાડયો હતો. પોલીસે રૂ. 9600 રોકડા અને રૂ.1500 તેમજ મોબાઈલ મળીને કુલ રૂ.12,100 ના મુદામાલ સાથે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે ભરૂચ એ ડિવિઝન પોલીસને સોંપી દીધો હતો.

Advertisement

Share

Related posts

સાગબારા તાલુકાના પાટ ગામમાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા પોલીસ.

ProudOfGujarat

ગળતેશ્વરમાં પડોશીને ઠપકો આપવા ગયેલા દાદાને યુવકે માથામાં લાકડું મારતાં મોત નિપજ્યું

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલનું ધો. 10 નું પરિણામ 100 ટકા આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!