Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ના પાંચબત્તી વિસ્તારમાં આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની કચેરી ખાતે લોકો એ હોબાળો મચાવ્યો હતો.ઉજાલા એલ.ઇ.ડી બલ્બ રિપ્લેસ કરી દેવામાં ન આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો…

Share

::-છેલ્લા કેટલાય સમય થી ભરૂચ શહેર માં ઉજાલા એલ.ઇ.ડી બલ્બ માં ખામી સર્જાવવા તેમજ બલ્બ ઉડી જવાની સમસ્યાઓમાં વધારો થયો છે..અંધકાર મય બનેલા ઉજાલા એલ.ઇ.ડી બલ્બ આજે ન બદલી આપવામાં આવતા ભરૂચ ના પાંચબત્તી વિસ્તારમાં આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની કચેરી ખાતે લોકો એ ઢસી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો ..

Advertisement

હોબાળો મચાવતા લોકોએ જણાવ્યું હતું કે તેઓ બલ્બ બદલવવા માટે અવાર નવાર ધક્કા ખાઇએ છે છતાં કોઈ યોગ્ય જવાબ મળતો નથી અને તેઓના બલ્બ બદલી દેવામાં આવતા નથી જેના કારણે આજે ૫૦ થી વધુ શહેરીજનોએ ભેગા થઇ જી.ઇ.બી ના તંત્ર માં રજૂઆતો કરી હતી તેમજ તેઓની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી માંગણીઓ ઉચ્ચારી હતી……
ત્યારે લોકોની સમસ્યા નો વહેલી તકે ઉકેલ લાવવા માટે ની બાહેદરી આપતા મામલો શાંત પડ્યો હતો..


Share

Related posts

ભરૂચમાં બર્ડ ફલુની દહેશતને લઇ તંત્ર એકશનમાં આવ્યું.

ProudOfGujarat

બંગાળની કોર્ટનો મહત્વનો ચુકાદો… કોઈની અંગત તસ્વીર વાયરલ કરશે તો રેપ સમાન ગુનો ગણાશે

ProudOfGujarat

સુરત : ઉમરપાડાનાં વડગામમાં તાલુકા કક્ષાની પશુ પાલન તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!