Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ કલેકટર ઓફીસ થી ભોલાવ ને જોડતા ઓવર બ્રિજ પહેલા રોડ વચ્ચે નાનો ભૂવો પડતા રસ્તો બેસી જવાની શક્યતા સેવાઇ રહી છે.તેમજ હાલ વાહન ચાલકો બચી બચી ને બ્રિજ ઉપર વાહન લઇ ચડતા નજરે પડી રહ્યા છે…

Share

::-ભરૂચ શહેરના કલેકટર ઓફિસ થી ભોલાવ ને જોડતા ઓવર બ્રિજ ચઢતા પહેલા રસ્તો બેસી ગયો છે તેમજ માર્ગ ઉપર નાનકડો ભુવો જોવા મળી રહ્યો છે.જે કદાચ તંત્ર તરફ થી વહેલી તકે ધ્યાન ઉપર લેવામાં નહિ આવે તો મોટો ભુવો થવાની શકયતાઓ નકારી શકતી નથી..હાલ તો રસ્તા વચ્ચે ભુવો પડતા વાહન ચાલકો ભુવા થી બચી બચી મેં વાહન હંકારવા મજબુર બન્યા છે….

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકા પોલીસે સેંગપુર ગામે ધૂળેટીનાં દિવસે કલર લગાવવા બાબતે થયેલ ખૂની ખેલના મામલામાં સાત આરોપીઓને ઝડપી અન્ય સાત લોકોની રાયોટિંગનાં ગુના હેઠળ અટકાયત કરી.

ProudOfGujarat

ભરૂચ : રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા ખાદી શો ના ઉદ્ધાટન કાર્યક્રમનું આયોજન

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19) વધુ ૨ પોઝીટીવ કેસ નોંધાયા કુલ ૨૫ પોઝીટીવ કેસ : ૨ દર્દીનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!