Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બિનગુજરાતી એકલી પડેલ મહિલાને આશ્રય અપાવતી અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ.

Share

ગત રોજ ભરૂચ વી. એસ સ્કુલ પાસેથી એક ત્રાહિત વ્યક્તિએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ અહીં એક મહિલા ફર્યા કરે છે. જેને પુછતા કઈ જણાવતા નથી જેથી મદદ પહોંચાડવા જણાવતા ભરૂચ અભયમ રેસ્ક્યુવાન તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલાને મળતા એવું જણાઈ આવ્યું કે તે કોઈ આઘાત મા સરી પડી હોય અને બીજું કઈ જણાવતા ના હતા તેથી તેને આશ્રય માટે ઓ.એસ.સી. ખાતે મુકવામાં આવેલ છે. આ સાથે ફોટોવાળા મહિલાની કોઈને જાણકારી મળે તો અભયમનો સંપર્ક કરવા વિનતી જેથી તેના પરિવારને સોંપી શકાય.

Advertisement

Share

Related posts

કોરોના પોઝિટિવ કેસનાં પગલે રાજપારડીનું મુખ્ય બજાર કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ફેરવાયું.

ProudOfGujarat

દેશમાં ઘઉંનું ઉત્પાદન ઓછુ થવાથી ભાવમાં વધારો

ProudOfGujarat

ભરૂચમાં પોક્સો કોર્ટના જજના વિરોધમાં વકીલોના ધરણાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!