Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં દક્ષિણ કિનારે એક મહિલાની લાશ નર્મદા નદીમાં મળી આવી હતી.

Share

આજરોજ ભરૂચનાં નર્મદા નદીનાં ગોલ્ડન બ્રિજનાં દક્ષિણ કિનારે એક લાશ તરતી હોવાની માહિતી શહેર પોલીસને થતાં અંકલેશ્વર શહેર પોલીસનાં જવાનો નદી કિનારે પહોંચ્યા હતા. જ્યાં આ મહિલાની લાશ નદી કિનારે લાવવામાં આવી હતી. જોકે આ મહિલા થોડીવાર પહેલા જ કોઈ જગ્યાએ ડુબી ગયા હોવાની પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા આ મહિલા કોણ છે ડૂબી ગઈ છે કે આપઘાત કર્યો છે તે દિશામાં અંકલેશ્વર શહેર પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

માંગરોળના ઝાંખરડા ગામની પ્રાથમિક શાળાના હિન્દુ મુસ્લિમ બાળકો એ હોળી ધુળેટી પર્વની કરી ઉજવણી.

ProudOfGujarat

પંચમહાલ : મોરવા હડફ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં પાંચ વાગ્યા સુધીમાં ૩૯.૬૦ ટકા મતદાન…

ProudOfGujarat

નાંદોદ તાલુકાના ખાખરીપરા (ટીબી) ગામે પરિણીતાએ માનસિક શારીરીક ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!