Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર જીલ્લામાં આજથી વાહન ચાલકો નિયમોનો ભંગ કરશે તો ઇ મેમો ઘરે આવશે તેની શરૂઆત થઈ ગઈ છે.

Share

ભરૂચ શહેર જીલ્લામાં આજથી CCTV કેમેરા થકી જીલ્લામાં વાહન ચાલકો RTO નાં નિયમોનો ભંગ કરશે તો ઇ મેમો ઘરે આવી જશે.

ભરૂચ શહેરનાં વિવિધ પોઈન્ટ પર 358 CCTV અને NPR કેમેરા લગાવવામાં આવ્યા છે એના થકી આ કેમેરામાં જો તમે હેલ્મેટ વિના ઝડપાયા, ટ્રિપલ સવારીમાં હશે તો, સીટ બેલ્ટ નહીં પહેરો તો અને મોબાઈલ ફોન ઉપર વાત કરશો તો, નો પાર્કિંગમાં વાહન ઊભું રાખશો તો તમને તમારી ગાડીના ફોટા સાથે ઇ મેમો ઘરે પહોંચી જશે. આજથી તેનો અમલ શરૂ થયો છે. કેટલીક જગ્યા પર વાહન ચાલકો પોલીસને હાથે RTO નાં નિયમોનો ભંગ કરતાં પણ ઝડપાયા હતા.

Advertisement

Share

Related posts

ગણેશોત્સવમાં ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કરાતા વડોદરાવાસીઓએ આ નિર્ણયને ફટાકડા ફોડી વધાવ્યો.

ProudOfGujarat

છોટા ઉદેપુર ખાતે ઉજવાતો હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબનું ત્રિ દિવસીય ઉર્સ મેળો આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો છે. 

ProudOfGujarat

અમેરિકામાં હિટ એન્ડ રનમાં ગુજરાતી યુવકનું મોત, પિતા સાથે વાત કરતાં જ ગાડીએ ટક્કર મારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!