Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિશ્વમાં કોરોના ફેલાવવા અંગે ચીનને જવાબદાર ઠેરવી આજે કરણી સેના અને જય ભવાની સેવા સંધ દ્વારા ભરૂચ કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

હાલમાં ગલવાન ઘાટી લદાખમાં ચીનનાં સૈનિકોએ આપણાં ભારતની સરહદમાં તારીખ 15 જૂન 2020 નાં રોજ ધુસણખોરી કરેલ છે જેમાં આપણાં 20 જેટલા સૈનિકો શહિદ થઈ ગયા છે. જે ધણી દુ:ખદ ઘટના બનેલ છે. જેના અનુસંધાનમાં ભરૂચમાં કરણી સેના અને જય ભવાની સેવા સંધ દ્વારા કલેકટર સાહેબ આવેદનપત્ર આપી આપના માધ્યમથી ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી સાહેબને વેદના અંગે પહોંચાડવા વિનંતી કરેલ છે. ચીનનાં સમાનનાં બહિષ્કાર કરે એ તમામ દેશવાસીઓની પવિત્ર ફરજ છે અને સરકારને વિનંતી છે ચાઈનાનાં માલ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકો.

Advertisement

Share

Related posts

ભારત બંધ એલાન ને ભરૂચ જીલ્લામાં મિશ્ર પ્રત્યાઘાત…. સુત્રોચાર સાથે રેલી

ProudOfGujarat

વિરમગામ ના શ્રદ્ધાળુએ બાઇક પર 3300 કિ.મી. ઘાર્મિક યાત્રા પૂર્ણ કરી.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!