Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડા પો.સ્ટે.નાં બળાત્કાર તથા પોસ્કોનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને એલ.સી.બી. પી.આઇ.જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ એ.એસ. ચૌધરી તથા તેમની ટીમે બળાત્કાર અને પોસ્કો જેવા ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડેલ છે. આ અંગેની વિગત જોતાં ભરૂચ એલ.સી.બી. ને બાતમી મળી હતી કે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બળાત્કાર તથા પોસ્કોનાં ગુનામાં નાસતા ફરતા આરોપી જિગ્નેશ ખુમાનસિંહ વસાવાને ભોલાવ વિસ્તારમાં આવેલ કે.કે.વોટર પ્લાન્ટ પાસેથી ઝડપી પાડેલ છે. આ બનાવમાં એલ.સી.બી.નાં હેડ કોન્સટેબલ હિતેશભાઇએ પણ મહત્વની કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

अमायरा दस्तूर प्रभुदेवा के साथ आगामी सायकोलॉजिकल थ्रिलर फिल्म के लिए तमिल सीख रही हैं।

ProudOfGujarat

હાંસોટનાં ખોડિયાર મંદિરના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

ProudOfGujarat

અંકલેશ્વર ના બોરિદ્રા ખાતે પ્રચાર અર્થે ગયેલ ભાજપ ના આગેવાનોને ગ્રામ જનોએ ભગાડ્યા, બોલ્યા એક જ ચાલે ચૈતર જ ચાલે…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!